ગુજરાતી: શું તમે Sulekh, Typewriter (બ, ક, મ, ન) અથવા Harikrishna કીબોર્ડ પર ટાઈપ કરવા ટેવાયેલા છો? હાઇકોર્ટના નવા નિયમો મુજબ ફરજિયાત યુનિકોડ (Lohit, Noto Serif, Noto Sans Serif) માં કામ કરવાનું હોવાથી નવું લેઆઉટ શીખવું કંટાળાજનક છે. Unikboard તમારા માટે શ્રેષ્ઠ સોફ્ટવેર છે! તમે તમારા જૂના જ લેઆઉટમાં ટાઈપ કરો, આ સોફ્ટવેર તેને આપમેળે માન્ય યુનિકોડ ફોન્ટમાં લખી આપશે.
English: Are you used to typing in Sulekh, Typewriter (બ, ક, મ, ન), or Harikrishna keyboard layouts? With the new Government and High Court rules mandating Unicode fonts (Lohit, Noto Serif, Noto Sans serif), learning a new layout is frustrating. Unikboard is the perfect software for you. Type in the layout you already know, and our software instantly outputs it in the required Unicode fonts!
No need to learn a new keyboard layout. Keep using your old muscle memory.
નવું લેઆઉટ શીખવાની કોઈ ઝંઝટ નહીં.
Don't let new rules slow down your office work. Type as fast as you do today.
તમારી ટાઈપિંગ સ્પીડ જળવાઈ રહેશે.
Outputs directly in Lohit Gujarati or Noto fonts required by Gujarat Courts.
૧૦૦% સરકારી માન્યતા પ્રાપ્ત ફોન્ટ્સમાં લખાણ.
Works directly in MS Word, Excel, Chrome, or any application on your computer.
તમારા કોમ્પ્યુટરમાં વર્ડ કે બ્રાઉઝરમાં સીધું જ ચાલશે.
શું તમે કોઈ અન્ય અલગ કીબોર્ડ લેઆઉટ વાપરો છો? અમારો સંપર્ક કરો, અમે તમારી જરૂરિયાત મુજબ નવું સોફ્ટવેર બનાવી આપીશું.
If your office uses a different, unique keyboard layout that isn't listed here, don't worry! Contact us, and our team will develop a custom software explicitly designed for your typing style.
Ready to save time and upgrade your office? Contact Alpha Innovatives for pricing, installation, or custom software requests.
Phone: +91 7574005599